પોપટભાઈ ફાઉન્ડેશન : You are searching for Popatbhai Foundation Contact Number, Bank details for Financial helping Popatbhai Foundation? Today We provide information about Popatbhai Foundation all details like agenda, vision, Mission and Values.
પોપટભાઈ ફાઉન્ડેશન
જરૂરિયાતમંદ વ્યક્તિ જેવા કે નિરાધાર બાળકો, વિધવા બહેનો, આર્થિક રીતે નબળા વાલી ના બાળકો ને અભ્યાસ તેમજ નાના વેપારી ને આર્થિક રીતે મદદ કરી આત્મનિર્ભય બનવા મદદ કરશે આ ટ્રસ્ટ
આજે જ ફોન કરી જણાવો તમારી આસપાસ માં કોઈ વ્યક્તિ ને જરૂર હોય તો, પોપટભાઈ ફાઉન્ડેશન તમારી સેવા માં તૈયાર છે.
પોપટભાઈ ફાઉન્ડેશન પુછપરછ માટે મોબાઇલ નંબર નીચે આપેલ છે.
આ માહિતી તમામ લોકો સુધી પોહશે એ માટે તમામ ગ્રુપ માં શેર કરજો અને આગળી ચિંધ્યા નું પુણ્ય પ્રાપ્ત કરજો.
પોપટભાઈ ફાઉન્ડેશન વિશે વાત શરૂ કરીએ.
પોપટભાઈ ફાઉન્ડેશન એ 2019 માં સુરત, ગુજરાત, ભારતમાં સ્થપાયેલી બિન-સરકારી સંસ્થા છે. એવા સમાજને ઉત્તેજન આપવું જ્યાં મહિલાઓ તેમના પરિવાર અને સમાજમાં મૂલ્ય ઉમેરવા માટે પૂરતી સશક્ત હોય.
પોપટભાઈ ફાઉન્ડેશન એવા તમામ લોકોને મદદ કરે છે જેમને શિક્ષણ સહાય, અનાથાશ્રમ સહાય, વૃદ્ધાવસ્થા સહાય, મહિલા સશક્તિકરણ, તબીબી સહાય, આફતમાં રાહત અને નિઃસ્વાર્થ સાથે પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળની જરૂર હોય છે.
પોપટભાઈ ફાઉન્ડેશનના ડિરેક્ટરોના નામ
- રજની કનુભાઈ કટારીયા
- કટારીયા પ્રતીક
Popatbhai Foundation Contact Number
- Contact us no :- +91 76009 00300
- Whatsapp no :- +91 76009 00300
- Facebook id :- https://www.facebook.com/PopatbhaiFoundation02/
- Instagram id :- https://www.instagram.com/popatbhai_foundation/
- Youtube Chennel :- https://youtube.com/c/POPATBHAIFOUNDATION
If You Want to Contribute any amount to Support Popatbhai Foundation, we provide verified bank details and contact details.
GOOGLE PAY: | +91 76900 11900 |
PHONE PAY: | +91 76900 11900 |
PAYTM Wallet: | +91 76900 11900 |
BANK Details: | Bank Name: AXIS BANK Name: Popatbhai Charitable Foundation A/C: 183801002099 IFSC Code: ICIC0001838 Branch: Mini Bazar surat |
Popatbhai Foundation Company Basics Details
Company Name | POPATBHAI FOUNDATION |
---|---|
Company Activity | HEALTH AND SOCIAL WORK |
CIN | U85100GJ2020NPL117456 |
Registration Date | 19-OCT-2020 |
Category | COMPANY LIMITED BY SHARES |
Sub Category | NON-GOVT COMPANY |
Company Class | PRIVATE |
Popatbhai Foundation Contact Address
Address | S2, VIKRAMNAGAR, F/F PUNA VILLAGE PUNA SURAT GJ 394248 IN |
---|---|
State | GUJARAT |
PIN Code | 395010 |
Country | INDIA |
Email: | [email protected] |